મુખપૃષ્ઠ > મનોરંજન > બોલીવુડ > નવી ફિલ્મો > રનવે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રનવે

IFM
નિર્માતા : રીતા જે શુક્લા
નિર્દેશક : સુનીલ તિવારી
સંગીત - શમીર ટંડન
કલાકાર : અમરજીત શુક્લા, ટ્યુલિપ જોશી, લકી અલી, દીપલ શો, શાવર અલી, શરત સક્સેના.

'રનવે' વાર્તા છે. 22 વર્ષીય એલનની. એલન પોતાની પ્રેમિકા મૈલવિનાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને બચાવવા માટે એ નામચીન હત્યારો પણ બની જાય છે.

મૈલવિના નેકસ્ટ ગેલેરીમાં કામ કરે છે અને ત્યાં તેને ડ્રગની લત લાગી જાય છે. સતત ડ્રગ લેવાને કારણે તેની જીંદગી મુસીબતમાં મુકાય જાય છે. તેની સારવાર કરવી જરૂરી છે કારણ કે એ ઘણી બીમારીઓથી ઘેરાઈ ગઈ છે.

એલન પોતાની પ્રેમિકાની તકલીફ નથી જોઈ શકતો અને એ કોઈપણ કિમંતે તેને બચાવવા માંગે છે. એને પૈસાની ખૂબ જ જરૂર છે અને આવા સમયે તેના પગલા અપરાધની દુનિયા તરફ વળી જાય છે.

પૈસા માટે એ અરબપતિ અને એક કૈસિનોના માલિક વિક્ટરની હત્યા કરવાનુ કામ હાથમાં લે છે.

IFM
શુ એલન હત્યા કરી શકશે ?
વિક્ટરની હત્યા કોણ કરવા માંગે છે ?
શુ મેલવિનાની જીંદગી બચી શકશે ?
જાણવા માટે જુઓ 'રનવે'.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કમબખ્ત ઈશ્ક  
લવ આજ કલ  
ન્યૂયોર્ક  
યે પલ હો ના હો ..કલ
ધ મર્ડરર
પેઈંગ ગેસ્ટ