મુખપૃષ્ઠ > મનોરંજન > બોલીવુડ > નવી ફિલ્મો > મોર્નિગ વોક : કૌટુબિક કથા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોર્નિગ વોક : કૌટુબિક કથા

IFM
નિર્માતા - તપન વિશ્વાસ
નિર્દેશક - અનુપમ દત્ત
કલાકાર - અનુપમ ખેર, શર્મિલા ટેગોર, રજત કપૂર, દિવ્યા દત્તા, અવનિકા ગોર

પારિવારિક ફિલ્મ 'મોર્નિગ વોક' એક પારિવારિક નાટક છે, જેમા અનુપમ ખેરની સાથે પોતાના સમયની સુવિખ્ય અભિનેત્રી શર્મિલા ટેગોર પણ કામ કરી રહી છે. ફિલ્મની વાર્તાને બે પરિવારોથી સાથે જોડી છે, જે આમ તો જુદા-જુદા છે. પરંતુ તેમની અનેક વસ્તુઓ એક જ છે. આ જ પરિવારના સંબંધોમાં આવનારો ઉતાર-ચઢાવની વાર્તા ફિલ્મમાં કહેવામાં આવી છે.

અરુણા દત્તા દ્વારા નિર્દેશિત ફિલ્મનુ નિર્માણ આઈનોક્સ મોશન પિક્ચર્સે કર્યુ છે અને આ પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ છે. સુપ્રસિધ્ધ ધારાવાહિક 'બાલિકા વધૂ'માં કામ કરનારી બાલ કલાકાર અંવિકા ગોર આ ફિલ્મ દ્વારા મોટા પડદાં પર પોતાની શરૂઆત કરવા જઈ રહી છે. આ ઉપરાંત ફિલ્મમાં દિવ્યા દત્તા, રંજિત કપૂર, શાયન મુંશી અને નર્ગિસ પણ જોવા મળશે. ફિલ્મ 10 જુલાઈના રોજ રજૂ થશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દેખ ભાઈ દેખ
શોર્ટકટ : ધ કોન ઈઝ ઓન
કિસાન  
રનવે
કમબખ્ત ઈશ્ક  
લવ આજ કલ