નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ » મનોરંજન » બોલીવુડ » નવી ફિલ્મો » તુમ મિલો તો સહી
Bookmark and Share Feedback Print
 

નિર્માતા : નિખિલ પંચામિયા
નિર્દેશક : કબીર સદાનંદ
સંગીત : સંદેશ શાંડિલ્ય
કલાકાર : ડિમ્પલ કાપડિયા, નાના પાટેકર, સુનીલ શેટ્ટી, વિદ્યા માલવદે, અંજના સુખાની, રેહાન ખાન, મોહનીશ બહલ.

'તુમ મિલો તો સહી'એ સામાન્ય લોકોની વાર્તા છે, જે વયના જુદા-જુદા પડાવ પર છે. ફિલ્મમાં ત્રણ કપલ બતાવવામાં આવ્યા છે. એક ટીન એજ કપલ છે. બીજી ત્રીસની આસપાસ છે અને ત્રીજા કપલની વય લગભગ પચાસ વર્ષ છે. ત્રણે કપલ્સને લાગે છે કે તેમની જડ એ રીતે ગુંચવાઈ ગઈ છે કે તે બે નહી પરંતુ એક જ ઝાડનો ભાગ છે. જીવનની યાત્રા જેમ જેમ આગળ વધે છે તેમને સાચા પ્રેમનો અનુભવ થાય છે.
સંબંધિત જાણકારી શોધો