નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ » મનોરંજન » બોલીવુડ » નવી ફિલ્મો » રોબોટ - જે પ્રેમ પણ કરે છે
Bookmark and Share Feedback Print
 
P.R

આ સ્ટોરીમાં એક ખલનાયક પણ છે. તે આ રોબોટને ચોરીને તેની મદદથી ખરાબ કામ કરવા માંગે છે. શુ ડોક્ટર વાસી ચિટ્ટીને બચાવી શકશે. શુ રોબોટ દ્વારા તેઓ જે ઉદ્દેશ્ય પૂરો કરવા માંગે છે તેમાં ચિટ્ટીનો પ્રેમ અવરોધ બનશે ? આ ફિલ્મ આ જ વાતોની આસપાસ બની છે. રજનીકાંતે ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે. વૈજ્ઞાનિકનો પણ અને રોબોટનો પણ. મતલબ એક ટિકિટમાં બે-બે રજનીકાંત.
 
સંબંધિત જાણકારી શોધો