શુ આપ કેટરીનાના ફેન છો ? તો પછી તમે તેના વિશે ઘણુ બધુ જાણતા હશો. નીચેના પ્રશ્નોના જવાબ આપી બતાવો કે તમે કેટરીનાના સાચે જ ફેન છો.
કેટરીના કેફની પહેલી ફિલ્મનુ નામ શુ હતુ ?
અભિષેક બચ્ચન અને કેટરીના કેફે કંઈ ફિલ્મમાં સાથે કામ કર્યુ છે ?
કયા અભિનેતાનુ અંગ્રેજી સાંભળી કેટરીનાને હસવુ આવતુ હતુ ?
આ કંઈ ફિલ્મનુ ચિત્ર છે ?
'સિહ ઈઝ કિંગ' માં કેટરીનાના પાત્રનુ નામ શુ હતુ ? |