ન્યૂયોર્ક, મળતી જાણકારીના અનુસાર બ્રિટીશ મોડલ સોફી ડોલનો પોતાના પ્રેમી ડોન બેકર જૂનિયર વચ્ચે મતભેદ થયાં છે.
અફવા છે કે બેકર સાથે ચાર વર્ષના પ્રેમ સંબંધો સમાપ્ત થવા પાછળ ડોલની રોક સ્ટાર મિક જેકર સાથેની મિત્રતા છે.
ન્યૂયોર્ક પોસ્ટે લંડન મેલને કહ્યું હતું કે સોફી ડોનને મળ્યાં પહેલાં જાગર સાથે ડેટ પર ગઇ ચૂકેલ છે અને સતત તેમના સંપર્કમાં હતાં, આ ડોનને પસંદ હતી.
સમાચારપત્રે કહ્યું હતું કે ડોનના અસુરક્ષિત ભવિષ્યે સોફીને ડરાવી દિધાં હતાં. સોફીના એક મિત્રે તેમના સંબંધ વિશે જણાવતાં કહ્યું કે તેમના વચ્ચે આ મતભેદ હંમેશા માટે છે.
|