મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મને લાગે છે કે મેં ભૂલ કરી છે- અભિષેક
ભાષા

નવી દિલ્હી (ભાષા) કેરિયરની શરૂઆતમાં સતત ફ્લોપ ફિલ્મોથી ઘભરાયેલા અભિષેક બચ્ચનને લાગ્યું હતું કે તેમને ફિલ્મોમાં આવી ભૂલ કરી છે, પરંતુ તેમના પિતાના ધમકાવવાથી તેમને બોલીવુડમાં તેમના પગ જમાવી રાખ્યાં.

અભિષેકે કહ્યું હતું કે હું પિતાજી પાસે ગયો હતો અને તેમને કહ્યું કે ફિલ્મોમાં આવીને મેં ભૂલ કરી છે. અભિષેકે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે આ વાત પર તેઓ ગુસ્સે થઇ ગયાં હતાં. તેમને કહ્યું હતું કે મને તારા પર વિશ્વાસ છે જા અને તુ તારૂ કામ કર.

પિતાજીની કમજોરીની છાયામાં જનાર અભિષેકે કહ્યું કે પિતાજીએ મને કેમેરા સામે સમય વિતાવવા અને સંભાવના મળવા સુધી પોતાને વધુ સારા બનવા કહ્યું.

15 ફિલ્મો ફ્લોપ થયાં બાદ તેમના મગજમાં શું આવ્યું કે અભિષેકે કહ્યું કે મને તેમની આદત પડી ગઇ.

અભિષેકે કહ્યું કે કેરિયરની શરૂઆતમાં ફ્લોપને સહન કરવી સરળ છે. લગ્ન વિષે પૂછતાં તેમને કહ્યું કે એશ્વર્યા સાથે તેમનું લગ્ન જીવન સારૂ છે.
ઘણું બધુ
દીપિકાનો ક્રેજ
દર્શકો પસંદ નથી કરતા રીમેક ફિલ્મો
મલ્લિકા બનશે પાગલ
ફિલ્મી ટીચરની આજ અને કાલ
હવે લારા બનશે પારો
મુન્નાભાઈ અને સરકીટ વચ્ચે દુશ્મની !