મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મેરા ભારત મહાનનું નામ બદલાયું

સમીર કર્ણિકે પોતાની ફિલ્મનું 'મેરા ભારત મહાન' નું નામ બદલીને હવે 'હીરોજ' કરી નાખ્યું છે. નામ બદલવા પાછળ તર્ક આપતાં સમીર કહે છે કે 'મેરા ભારત મહાન' સાંભળીને જ રાષ્ટ્ર ભક્તિની ફિલ્મ હોવાનો અહેસાસ થાય છે, પણ જોવા જઈએ તો ફિલ્મમાં એવું કશુ જ નથી.

લોકોને ગેરસમજ ન થાય;અ તેથી આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યુ. આ ફિલ્મમાં સની દેઓલ, સલમાન ખાન, અને મિથુન ચક્રવર્તી, પ્રીતિ ઝિંટા રિયા સેન જેવા કલાકાર કામ કરી રહ્યા છે.

ફિલ્મની સ્ટોરી બે છોકરાઓની છે, જે દિલ્લીથી ચંડીગઢના રોડ પર યાત્રા કરે છે અને પછી તેઓ મનાલીથી લદ્દાખ જાય છે. રસ્તામાં બધા કલાકારો તેમને મળવા આવે છે. બધા કલાકારો આ ફિલ્મમાં રીયલ લાઈફ કેરેક્ટર બન્યા છે. ફિલ્મ 1 મે 2008માં રજૂ થશે.
ઘણું બધુ
બિપાશાએ ઠુકરાવ્યું આઈટમ ગીત
શાહરૂખ ખાન - વો તો હૈ અલબેલા....
હેપ્પી બર્થ ડે, મી. કિંગ ખાન !
આમિર ખાન સાથે ફૈસલ નહી રહે
કાજોલ થઈ કરણથી નારાજ
સોનમ ખાસ ફિલ્મો જ કરશે - અનિલ કપૂર