મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુવરાજની બર્થ-ડી પાર્ટીમાં દીપિકા ?

IFM
સૂત્રોની વાતો પર ભરોસો કરવામાં આવે તો 'ઓમ શાંતિ ઓમ' દ્રારા ચર્ચિત બનેલી અભિનેત્રી દીપિકા પાદુકોણ ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહની વર્ષગાંઠની પાર્ટીમાં હાજર થઈ હતી. યુવરાજનો 12 ડિસેમ્બરના દિવસે જન્મદિવસ હતો.

મુંબઈની એક હોટલમાં યુવરાજે પોતાના ખાસ દોસ્તો માટે પાર્ટીનું આયોજન રાખ્યુ હતુ. દીપિકા પણ તેમાં આમંત્રિત હતી. કહેવાય છે કે દીપિકા આ પાર્ટીમાં એવો વ્યવ્હાર કરી રહી હતી જાણે કે તે યુવરાજના પરિવારની સભ્ય હોય.

નિહાર પંડ્યા સાથે બ્રેકઅપ થયા પછી દીપિકાનુ નામ રણબીર કપૂર, મહેન્દ્રસિંહ ધોની, અને યુવરાજસિંહ સાથે જોડવામાં આવ્યુ હતુ. લાગે છે કે યુવરાજના પ્રત્યે દીપિકા વધુ ગંભીર છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે જયપુરમાં થયેલી એકદિવસીય મેચ પછી દીપિઆ અને યુવરાજને સાથે ડિનર કરવાના અને લોંગ ડ્રાઈવ પર જવાની વાતો સાંભળવા મળી હતી.
ઘણું બધુ
કેટરીના બનવા માંગે છે રિતિકની નાયિકા
પ્રિયંકાને મળી હોલીવુડ ઓફર
અંગ પ્રદર્શન માટે તૈયાર છે અમૃતા
બિપાશા અને દીપિકા વચ્ચે હરીફાઈ
જુઓ હિમેશને ટોપી વગર
મૈં ઔર મેરી હિમંત'ના નાયક બનશે શોએબ