મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
'કૃષ 2' માં રિતિકની સાથે દીપિકા
IFM
તેમા કોઈ શંકા નથી કે આવનારો સમય દીપિકા પાદુકોણનો જ રહેશે. એક જ ફિલ્મ કર્યા પછી બધા નાયક, નિર્દેશક અને મોટા બેનર્સ દીપિકાને સાઈન કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે.

જો બધુ ઠીક રહયુ તો દીપિકા રાકેશ રોશનની ફિલ્મ 'કૃષ-2'માં જોવા મળશે. રાકેશ અને દીપિકાની વચ્ચે વાતચીત ચાલી રહી છે અને આશા રાખવામાં આવે છે કે દર્શકોને રિતિક અને દીપિકાની ફ્રેશ જોડી જોવા મળશે. રાકેશ રોશન આ સમયે ફિલમ્ને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે.

દીપિકા આ હાલ યશરાજ ફિલમ્સને ફિલ્મમાં રણબીર કપૂરની સાથે કામ કરી રહી છે. સૈફ અલી ખાન પણ એક ફિલ્મ માટે દીપિકાને સાઈન કરવાની કોશિશ કરી રહ્યા છે.
ઘણું બધુ
યુવરાજની બર્થ-ડી પાર્ટીમાં દીપિકા ?
કેટરીના બનવા માંગે છે રિતિકની નાયિકા
પ્રિયંકાને મળી હોલીવુડ ઓફર
અંગ પ્રદર્શન માટે તૈયાર છે અમૃતા
બિપાશા અને દીપિકા વચ્ચે હરીફાઈ
જુઓ હિમેશને ટોપી વગર