મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફરહાની હેટ્રિક

'
P.R
ઓમ શાંતિ ઓમ' જેવી સુપરહિટ ફિલ્મ બનાવનારી ફરહા ખાને હિટ ફિલ્મોની નહી પણ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપીને હેટ્રિક બનાવી છે.

ફરહાએ 11 ફેબ્રુઆરીએ સવારે 9.45 વાગે મુંબઈના જસલોક હોસ્પિટલમાં બે છોકરી અને એક છોકરાને જન્મ આપ્યો. આ સમયે ફરહાના પતિ શિરીષ કુંદર અને પરિવારના મુખ્ય સદસ્યો હાજર હતા.

ફરહાના પતિ શિરીષ ખૂબ જ ખુશ હતા અને આ ક્ષણને પોતાની જીંદગીની ઉત્તમ ક્ષણોમાંથી એક બતાવી રહ્યા હતા. શુ ફરહા આમનુ નામ 'શાંતિ ઓમ શાંતિ' મુકશે ?
ઘણું બધુ
સેફે કરીના સાથે લગ્ન કર્યાની વાત નકારી
પોતાની ટીમમાં ઘોનીની ચાહત છે પ્રીતિને.
દિલીપકુમારનું કમબેક
માર્ચમાં લગ્ન કરશે પ્રીતિ
પીવીઆરની વધુ એક ફિલ્મ
અજય દેવગન દીકરીનો ફેવરેટ હીરો