મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મલ્લિકા હોલીવુડની ફિલ્મોમાં

IFM
જ્યાં બોલીવુડની નાયિકાઓ હોલીવુડની ફિલ્મોમાં કામ મેળવવાના પૂરા પ્રયત્નો કરે છે, ત્યાં મલ્લિકાને વગર પ્રયત્ને હોલીવુડની ફિલ્મોમાં કામ મળી જાય છે. કદાચ આ તેમની લોકપ્રિયતાનો જાદુ છે.

તેમને એક અમેરિકાની ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. આ ફિલ્મ જીસસ ક્રાઈસ્ટના જીવન પર આધારિત છે. આમા તેમના જીવનનો તેરથી ત્રીસ વર્ષ સુધીની ઉંમરનો ભાગ બતાવવામાં આવશે.

એવુ મનાય છે કે તેમણે આયુના આ સમયમાં ભારત સાથે તિબ્બત, ગ્રીસ અને એજિપ્તની યાત્રા કરી હતી. મલ્લિકા આમાં સરસ્વતી નામનુ પાત્ર ભજવશે. જ્યારે જીસસ ભારતના પ્રવાસે હતા ત્યારે સરસ્વતીને મળ્યા હતા.

મલ્લિકા શેરાવતે જૈકી ચેનની સાથે 'ધ મિથ' માં કામ કર્યુ હતુ. 'ધ મિથ' માં મલ્લિકાનો રોલ નાનો હતો પણ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકપ્રિયતા મળી હતી.
ઘણું બધુ
રાખી અને અભિષેક છુટા પડ્યા !
ફરહાની હેટ્રિક
સેફે કરીના સાથે લગ્ન કર્યાની વાત નકારી
પોતાની ટીમમાં ઘોનીની ચાહત છે પ્રીતિને.
દિલીપકુમારનું કમબેક
માર્ચમાં લગ્ન કરશે પ્રીતિ