મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રિયા શીખી રહી છે બેલે નૃત્ય

IFM
રિયા સેન આ સમયે 'ધ બેચલર'. 'તુમ..હો ના', 'લવ ગેમ', લવ ખિચડી, જેવી નાના બેનર હેઠળની ફિલ્મો કરી રહી છે. તેમની પાસે આ સમયે વધુ ફિલ્મો નથી, તેથી તે ખાલી સમયમાં પોતાનો શોખ પૂરો કરી રહી છે.

રિયાને બેલે નૃત્ય ખૂબ જ પસંદ છે અને હાલ તે બેલે નૃત્ય સીખી રહી છે. દુબઈમાં એક વાર રિયાએ બેલે નૃત્ય જોયુ હતુ અને ખૂબ જ પ્રભાવિત થઈ. તેમણે ત્યારે જ નિશ્ચય કરી લીધો કે તે નૃત્ય શીખશે.

મુંબઈ આવીને તેમણે ટીચરની શોધ કરી દીધી. બની શકે કે ભવિષ્યમાં રિયા કોઈ ફિલ્મમાં બેલે નૃત્ય કરતી જોવા મળે.
ઘણું બધુ
હવે રાખી યશરાજની ફિલ્મમાં !
સેફ અને રણવીરની જોડી
સંજયની પત્ની માન્યતાને શોકોઝ નોટિસ
અમદાવાદમાં જોધા-અકબર ફિલ્મનો વિરોધ
શાહીદે પોતાના ભાવ વધાર્યા
'નો એંટ્રી' ની સીક્વલમાં બિપાશાને એંટ્રી નહી.