મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હવે દીપિકા પીવડાવશે પેપ્સી

P.R
ગરમીની શરૂઆતને ધ્યાનમાં રાખીને પોતાના નવા પ્રચાર અભિયાનમાં પીણુ બનાવડાવાળી મુખ્ય કંપની પેપ્સીકોએ બ્રાંડ એંબેસેડર બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને છોડી દીધી છે.

ઉદ્યોગ સૂત્રોના મુજબ પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડાનો કરાર થોડા દિવસ પહેલા જ પૂરો થઈ ગયો અને પેપ્સીકોએ આનુ નવીનીકરણ નહી કરવાનો નિર્ણય કર્યો છે.

મોડલમાંથી અભિનેત્રી બનેલી દીપિકાએ પ્રિયંકાની જગ્યા લઈ લીધી છે, જેમણે પેપ્સીકો સાથે 2005માં એગ્રીમેંટ કર્યુ હતુ. પ્રિયંકા કરીના કપૂરની સાથે ટેલીવિઝન જાહેરાતમાં આવતી હતી જેનુ નિર્દેશન ફરાહ ખાને કર્યુ હતુ.

સંપર્ક સાધવાથી પેપ્સીના અધિકારીઓએ આ બાબતે કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી કરી.
ઘણું બધુ
અક્ષય કુમાર પણ ફિલ્મ બનાવશે.
પ્રિયંકાએ મુશ્કેલીમાં નાખી સરોજખાનને
સહારાની મદદે આવ્યા સલમાન
તુષારની આશા ટકી છે 'વન ટુ થ્રી' પર.
સેફ-કરીનાને આમિરે ફિલ્મ બતાવી
ગુસ્‍સામાં લાલ-પીળી થઇ સેલિના જેટલી