મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એશ-અભિના નવા મહેમાનની તૈયારીઓ
NDN.D

મુંબઈ. આ વર્ષે એપ્રિલમાં લગ્નના પ્રથમ વર્ષની સફળરીતે પુર્ણાહુતિ કરનાર અભિષેક બચ્‍ચન અને ઐશ્વર્યા હવે ફેમિલીની શરૂઆત કરવાની તૈયારીમાં છે. બચ્‍ચન પરિવાર તેમનામાં વધુ એક સભ્‍યનું સ્‍વાગત કરવા હાલ તૈયારીમાં છે.
IFMIFM

પ્રાપ્ત અહેવાલ મુજબ એશ અને અભિષેક માર્ચ 2009 સુધી માતા પિતા બને તેની સંભાવના છે. સુત્રોએ કહ્યું છે કે પરિવાર શરૂ કરવા ઈચ્‍છતી ઐશ્વર્યાએ પોતાની ફિલ્‍મો વહેલીતકે પુરી કરી દેવા ફિલ્‍મ નિર્માતાઓને કહ્યું છે.
ઘણું બધુ
દીપિકાનો હવે નવો પ્રેમી રનબીર કપૂર
આમિરખાન હવે એવોર્ડ કાર્યક્રમમાં દેખાશે
પ્રિયંકા અને સેફની જોડી
કોણ છે નંબર વન ?
અક્ષયની લકી ગર્લ
ઓળખી બતાવો - 1