મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિગ-બીને પોતાની ફિલ્મ બતાવશે આમિર

IFM
પોતાની ફિલ્મ 'તારે જમી પર'ને લઈને આમિર ખાન ખૂબ જ ઉત્સાહિત છે અને બોલીવુડના બીજા કલાકારોને બોલાવી બોલાવીને ફિલ્મ બતાવી રહ્યા છે.

જ્યારે આમિરને ખબર પડી કે બિગ બીએ પોતાના દ્વારા નિર્દેશિત ફિલ્મ નથી જોઈ ત્યારે તેમણે બિગ બીને ફિલ્મ જોવા આમંત્રિત કર્યા.

અમિતાભ મુંબઈના જ એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે આમિરે આ ખબર પડી તો તેઓ સીધા ત્યાં જઈ પહોંચ્યા અને અમિતાભને માટે એક વિશેષ શો આયોજિત કરવાની વાત કરી.

અમિતાભે આમિરને આ કહીને ખુશ કરી દીધા કે તેઓ પૂરી બચ્ચન ફેમિલી સાથે આ ફિલ્મ જોવાની ઈચ્છા રાખે છે અને ખૂબ જ જલ્દી આ વિશે આમિરને જણાવશે.

અહીં એક વાત યાદ અપાવવાની છે કે થોડાક મહિનાઓ પહેલા આમિરે 'બ્લેક' ફિલ્મની આલોચના કરીને અમિતાભનુ મન દુ:ખાવ્યુ હતુ અને પછી સમજૂતી કરવાની કોશિશ પણ કરી હતી, પણ આમિરે અમિતાભને મળવામાં કોઈ રસ નહોતો બતાવ્યો.
ઘણું બધુ
બોલીવુડ બાળાઓ પર છવાયો આઈટમ ગર્લનો નશો.
બિલ્લો રાણી બિપાશા પર આફરીન ધોની
હેપ્પી બર્થ ડે રાની
તારે જમીન પર કલાકારો આસમાનમાં
કમલ હાસનની પુત્રી શ્રુતિ હિરોઇન બનશે
હેમામાલિનીનું બ્યુટી રહસ્ય.. પાણી..