મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઐશ્વર્યા બોલીવુડની સૌથી મોંઘી ઇરોઇન

IFM
મુંબઇ. સુંદરતા અને અદાકારીની બુલંદીઓ પર બિરાજમાન ઐશ્વર્યા રાયે હવે બોલિવુડમાં સૌથી મોંઘી અભિનેત્રીનું બિરુદ પણ હાંસલ કરી લીધું છે. એશ રજનીકાંત સાથેની ફિલ્મ રોબોટમાં ચાર કરોડ રૂપિયા લઈને બોલિવુડની સૌથી મોંઘી હીરોઈન બની ગઈ છે. આ ફિલ્મમાં એશ રજનીકાંતની નાયિકા છે.

ગુરુ, ધુમ-2 અને જોધા અકબર જેવી ત્રણ હિટ ફિલ્મો આપ્યા બાદ ઐશ્વર્યાએ પોતાનું મહેનતાણું વધારીને ચાર કરોડ કરી નાંખ્યું છે. આ પહેલા કરીના કપૂરે એક ફિલ્મ માટે સાડા ત્રણ કરોડ રૂપિયા લઈને બોલિવુડની સૌથી મોંઘી અભિનેત્રીની દાવેદારી નોંઘાવી હતી.

બોલિવુડમાં નાયિકાઓને હીરોનાં મહેનતાણાંનાં એક ચર્તુથાંશ પણ નથી મળતી.પરંતુ ઐશ્વર્યાની આ ઊંચી ઉડાનથી બીજી અભિનેત્રીઓને પણ ફાયદો થશે.
ઘણું બધુ
રેસની શાનદાર શરૂઆત
સેફ કરીનાની વધુ એક ફિલ્મ
બિગ-બીને પોતાની ફિલ્મ બતાવશે આમિર
બોલીવુડ બાળાઓ પર છવાયો આઈટમ ગર્લનો નશો.
બિલ્લો રાણી બિપાશા પર આફરીન ધોની
હેપ્પી બર્થ ડે રાની