ધ લીજેંડ ઓફ ભગતસિંહ(2002) એક સમય એવો આવ્યો હતો કે જ્યારે ભગતસિંહ પર એક સાથે પાંચ ફિલ્મો બની રહી હતી. તેમાથી એક અજય દેવગન અભિનિત 'ધ લીજેંડ ઓફ ભગતસિંહ' પણ હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી, પણ અજયનો અભિનય ઉલ્લેખનીય રહ્યો. અજયે ભગતસિંહની આક્રમકતા, જનૂન અને દેશપ્રેમને ઝીણવટની સાથે પરદા પર રજૂ કર્યો. આ ફિલ્મને માટે તેમને સર્વશ્રેષ્ઠા અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
|