ઈશ્ક (1997) ગંભીર લાગતા અજય દેવગન એક હસમુખ વ્યક્તિ છે. તેઓ જે ફિલ્મનુ શૂંટિંગ કરે છે તેના સેટ પર મસ્તી છવાઈ રહે છે. 'ઈશ્ક'માં આ જ કમાલ તેમણે પડદાં પર બતાવીને દર્શકોને હસાવ્યા છે. આ ફિલ્મમાં તેમની હરીફાઈ આમિરખાન જેવા સશક્ત કલાકાર સાથે હતી, પણ આમિરની સામે તેઓ નબળા ન પડ્યા. તેમણે એ બતાવી દીધુ કે તેઓ હાસ્ય ભૂમિકામાં બિલકુલ સામાન્ય લાગ્યા.
|