મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિવેક નિર્દોષ છે.

IFM
મુંબઈના એક છાપાએ વિવેક ઓબેરોય વિશે એક સમાચાર પ્રકાશિત કર્યા, જેમાં લખ્યુ હતુ કે તેમણે પોતાન અમિત્રની પાર્ટીમાં ખૂબ જ પીધી અને પછી મેજબાનની વિદેશી ગર્લફ્રેંડની છેડતી કરી, તેને કિસ કર્યુ નએ બદલામાં થપ્પડ ખાધી.

વિવેકે આ સમાચારને ખોટા બતાવ્યા અને આના વિરુધ્ધ કોર્ટ જવાનુ નક્કી કરી લીધુ છે. વિવેકના પ્રચારક ડેલ ભગવાગર સાથે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે કડક શબ્દોમાં આ વાતનુ ખંડન કર્યુ.

તેમણે કહ્યુ કે આ પ્રકારની કોઈ ઘટના નથી થઈ. વિવેક હંમેશા પોતાના સારા વ્યવ્હાર માટે ઓળખાતા રહ્યો છે અને કદી તેના દ્વારા કોઈ અશિષ્ટ વ્યવ્હાર કરવાની કોઈ પણ ઘટના સામે નથી આવી. આ ફક્ત એક છાપાની કલ્પનાથી વધુ કશુ નથી.

તેમના મુજબ આ મુજબની કોઈ પાર્ટી જ આયોજિત નથી થઈ તો છેડતી અને થપ્પડવાળી ઘટના કેવી રીતે શક્ય છે ? વિવેકનુ નામ વગર કોઈ કારણે આ બાબતે જોડી દેવામાં આવ્યુ છે.
ઘણું બધુ
માની ગયા મલ્લિકા !
શાહરૂખ બાળકોને ભણાવે પણ છે
એશ્વર્યાના કામમાં કોઈ દખલ નહી - અભિષેક
સ્મૃતિ ફરીથી તુલસીના રૂપમાં-એકતા કપૂર
મિમોહ આવી રહ્યા છે મિથુનનુ સ્થાન લેવા.
વિવેકની નવી શરૂઆત