મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શુ રાણી એશની બરાબરી કરી રહી છે ?

IFM
તાજેતરમાં રાણી મુખર્જી એક ફેશન શોમાં બિલકુલ એશ્વર્યાની જેમ જ કપડા પહેરીને આવી હતી. રાણી મુખર્જી કાર્યક્રમોમાં મોટા ભાગે સાડીઓમાં જોવા મળે છે, પણ ફેશન શોમાં તે ટોપ અને જીંસ સિવાય લાંબા શૂઝ પહેરીને આવી હતી, અને નવાઈની વાત તો એ છે કે ઠીક એક વર્ષ પહેલા એશ્વર્યા રાય પણ આ જ પ્રકારના કપડા પહેરીને આવી હતી

એશ અને રાણી વચ્ચે થોડા દિવસો સુધી તો સારી મિત્રતા હતી, પણ જે ફિલ્મ એશને મળવાની હતી તે હવે રાણી મુખર્જી કરવાની છે તેને કારણે બંને વચ્ચે સંબંધો વણસી ગયા.

ઘણું બધુ
અમૃતા હવે ગ્લેમરના સહારે
યશરાજની ફિલ્મમાં શેર્લિન
ટીમ માટે ગીત ગાશે શાહરૂખ
હું મુંબઈ નહી છોડૂ - અમિતાભ
કોન ફિલ્મ સમારંભમાં ગાઈડ
મને હોટ સાંભળવું ગમતું નથી - કૈટરિના