મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિચારો મિમોહ

IFM
મિમોહ ચક્રવર્તીની ફિલ્મ 'જીમી' લાંબા સમય પછી 18 એપ્રિલના રોજ રજૂ થવા જઈ રહી છે. બધાને આ વાતની નવાઈ લાગી રહી છે કે આટલા સમયથી રોકાયેલી ફિલ્મને અચાનક કેમ રજૂ કરવામાં આવી રહી છે ?

ફિલ્મના પ્રચાર માટે ઘણો ઓછો સમય બચ્યો છે. જો ફિલ્મનો પૂરતો પ્રચાર કરીને એક મહિના પછી રજૂ કરવામાં આવતી તો સારુ થતુ. આ ફિલ્મને 'યૂ મી ઔર હમ', 'ક્રેજી 4'(11 એપ્રિલ) અને 'ટશન' (25 એપ્રિલ) ના દરમિયાન રજૂ કરવી ઠીક તો ન કહેવાય. મિથુન ચક્રવર્તી જો આ ફિલ્મના રિયાલિટી શો માં જઈને પ્રચાર કરે તો આ ફિલ્મ પ્રત્યે દર્શકોની આતુરતા વધી શકે છે. સમાચાર છે કે મિથુને આ માટે ના પાડી દીધી છે. તે ફિલ્મના પ્રચારથી બચી રહ્યા છે.

જ્યા પોતાના પુત્ર કે પુત્રીની લોચિંગના સમયે સ્ટાર પિતા પોતાના બધો સમય પ્રચારમાં વિતાવી દે છે, ત્યાં મિથુનના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થઈ રહ્યુ છે. કદાચ મિથુનનુ કહેવુ છે કે મિમોહ પોતાના દમ પર આગળ વધે.
ઘણું બધુ
અમિતાભ અને શત્રુધ્નની એક નવી ફિલ્મ
સેલિના જોડે માફી માંગો
શુ રાણી એશની બરાબરી કરી રહી છે ?
અમૃતા હવે ગ્લેમરના સહારે
યશરાજની ફિલ્મમાં શેર્લિન
ટીમ માટે ગીત ગાશે શાહરૂખ