નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > સ્પર્ધા : નંબર વન બનવાની
સમાચાર/ગપસપ

પ્રિયંકા ચોપડ
IFM

છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા ચર્ચામાં નથી. પોતાના પિતાની બીમારીને કારણે તે પોતાના કેરિયર પર વધુ ધ્યાન ન આપી શકી. આ વર્ષે પ્રિયંકાની ઘણી સારી ફિલ્મો રજૂ થવાની છે.

આવડતો :
પ્રિયંકા ચોપડા ખૂબ જ પ્રોફેશનલ કલાકાર છે. આ કારણે તેમના નિર્માતા-નિર્દેશક ખુશ રહે છે. મહેનતાણુ તેમના માટે કદી પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી રહ્યો. દરેક ઉંમરના નાયક સાથે તેમની જોડી જામે છે. આ વર્ષે રજૂ થનારી કેટલીક ફિલ્મો તેમને આગળ સુધી લઈ જઈ શકે છે.

ઉણપો :
મોટા બેનર્સે હંમેશા પ્રિયંકાથી દૂર રહ્યા છે, પણ હવે આ અંતર ઓછુ થવા જઈ રહ્યુ છે. પ્રિયંકા એક સારી અભિનેત્રી છે, પણ અત્યાર સુધી કોઈ ઉલ્લેખનીય ફિલ્મ કે ભૂમિકા નથી કરી શક્યા. ફિલ્મોની પસંદગીના બાબતે તે મોટા ભાગે સારી રીતે નિર્ણય નથે લઈ શકતી.

આવનારી ફિલ્મો : ફેશન, દોસ્તાના, દ્રોણ, લવ સ્ટોરી 2050, ગોડ તુસ્સી ગ્રેટ હો.
<<1|2|3|4