મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મિથુન નાચ્યા વર્ષોબાદ

P.R
પોતાના ડિસ્કો ડાંસને માટે પ્રખ્યાત મિથુન ચક્રવર્તીએ છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દી ફિલ્મોમાં ડાંસ નથી કર્યો, પણ મિથુનના પ્રશંસકોને માટે ખુશ ખબર છે કે તેમને તેમના પ્રિય નાયકનો ડાંસ 'ચલ ચલે' નામની ફિલ્મમાં જોવા મળશે.

કહેવાઈ રહ્યુ છે કે સાત વર્ષ પછી મિથુન કોઈ હિન્દી ફિલ્મમાં નૃત્ય કરતા જોવા મળશે. અ ફિલ્મનુ નિર્માણ વાલિયંટ એંટરટેનમેંટ પ્રા.લિ. દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ઉજ્જવલ સિંહએ આનુ નિર્દેશન કર્યુ છે અને ઈલ્યારાજાનુ સંગીત છે.

આ ફિલ્મની એક બીજી ખાસ વાત છે. પ્રસિધ્ધ અભિનેતા મનોજ કુમાર પણ આ ફિલ્મમાં અભિનય કરશે. મનોજ કુમાર અભિનયના ક્ષેત્રમાં 12 વર્ષ પછી ફરી જોવા મળશે.

આ ફિલ્મ એક ગંભીર મુદ્દાને ઉઠાવશે. વર્તમાન દિવસો દરમિયાન બાળકોમાં કુંઠા વધતી જાય છે અને તેઓ આત્મહત્યા કરી લે છે. આ વાતને આ ફિલ્મમાં બતાવવામાં આવશે. રતિ અગ્નિહોત્રી, કંવલજીત, દર્શન જરીવાલા અને દસ બાળકો પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવાના છે.
ઘણું બધુ
વિશાલની નવી ફિલ્મમાં શાહિદ અને પ્રિયંકા
અજયની દરિયાદિલી
બિપાશાએ ન માની બિગ બી ની વાત
સ્પર્ધા : નંબર વન બનવાની
બિગ બી અમિતજીએ હનુમાન ચાલીસા ગાયા
ઓળખો તો ખરા - 2