નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > ખલબલી હૈ ખલબલી
સમાચાર/ગપસપ

P.R
વર્તમાન સમયમાં હાસ્ય ફિલ્મોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખતા નિર્દેશક અજય ચંડોક 30 કલાકારોને લઈને વન મોર થોટ એંટરટેનમેંટ પ્રા.લિને માટે હાસ્ય ફિલ્મ 'ખલબલી હૈ ખલબલી' બનાવી રહ્યા છે. હાસ્ય કલાકારોની ભીડ તેમા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પુરૂ થવા આવ્યુ છે.

ફિલ્મનું શૂંટિંગ દુબઈ, મુંબઈ અને થાઈલેંડમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં નિખિલ દ્વિવેદી, સદા, રાજપાલ યાદવ, સુરેશ મેનન, ચંકી પાંડે, જોની લીવર, અસરાની, ટીકૂ તલસાનિયા, મુકેશ તિવારી, જાકીર હુસેન, સંજય મિશ્રા, શક્તિ કપૂર, કેતકી દવે, ડેલનાજ પોલ, ગોવિંદ નામદેવ, રાકેશ બેદી, આસિફ શેખ, વ્રજેશ હિરજી જોવા મળશે. સંગીત સાજિદ વાજિદનુ છે. ફિલ્મ ટૂંક સમયમાં જ આવવાની આશા છે.