મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાખીના આયટમ સોંગથી નાખુશ તેલગી

P.R
22 એપ્રિલ 2008નો દિવસ અબ્દુલ કરીમ તેલગી માટે રોજના જેવો નહોતો. તે દિવસે તેઓ પોતાના જીવન પર આધારિત ફિલ્મ 'મુદ્રાંક-ધ સ્ટોમ્પ' જોવાના હતા. અદાલતના આદેશ મુજબ તેમણે આ ફિલ્મ બતાવવામાં આવી.

યરવદા જેલમાં આ ફિલ્મને બતાવવાની તૈયારીઓ કરવામાં આવી. જેલની અંદર વીડિઓ કોન્ફ્રેંસિંગ હોલમાં ફિલ્મને રજૂ કરવામાં આવી. ફિલ્મના નિર્માતા ભગવાન સિંગર, નિર્દેશક શકીર શેખની સાથે તેલગી અને તેમના વકીલ વિદ્યાઘર કોશેએ આ ફિલ્મ જોઈ.

તેલગી અને તેમના વકીલને આ બીક હતી કે ફિલ્મ રજૂ થવાને કારણે તેલગીના કેસ પર અસર પડી શકે છે. સાથે સાથે તેલગીને ઉત્સુકતા હતી કે અઢી કલાકની આ ફિલ્મમાં તેમની જીંદગીને કેવી બતાવવામાં આવી છે.
P.R

આ શો પછી તેલગીના વકીલે મીડિયા સાથે ચર્ચા કરતા જણાવ્યુ કે તેલગીને રાખી સાવંતનુ આઈટમ ગીત બિલકુલ નથી ગમ્યુ. સંભાવના શેઠ પર રજૂ કરાયેલુ આઈટમ ગીત તેમને સારુ લાગ્યુ છે.

તેલગીએ પણ એક વાર આ વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો પણ વાત બની નહી.
ઘણું બધુ
મળી ગયુ નામ
ટ્યુલિપનુ આઈટમ ગીત
શુ અમિતાભે રિટાયર થઈ જવુ જોઈએ ?
સંજય અને મિથુનનુ 'લક'
અલગ થયા ઉદિતા-મોહિત
ચાય ગરમ