ઈશા કોપ્પિકરની બધી આશાઓ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'એક વિવાહ એસા ભી' પર ટકી છે. સેટ પર હાજર લોકોના મુજબ આ ફિલ્મને માટે ઈશા ખૂબ મહેનત કરી રહી છે.
અભિનયની સાથે સાથે ઈશા પોતાના ખાવા પીવા પર પણ ધ્યાન આપી રહી છે. એક વ્યક્તિ ઈશાની સાથે દિવસભર હાજર રહે છે અને તે શુ અને કેટલુ ખાઈ રહી છે તેનો હિસાબ રાખે છે.
લોકો પોતાની પાસે ટેલીફોન નંબરની ડાયરી રાખે છે, પણ ઈશાની ડાયરીમાં ખાવા-પીવાનો હિસાબ રાખવામાં આવે છે.
|