મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
13 સુંદરીઓ વચ્ચે ખેલાડી કુમાર

IFM
અક્ષય કુમાર પણ નાના પડદાંના મોહથી બચી ન શક્યા. તેઓ ટીવી શો 'ફિયર ફેક્ટર' - ખતરો કે ખેલાડી' માં જોવા મળશે. અક્ષય કુમારની ઈમેજ હંમેશા એક રફ-ટફ કલાકારની રહી છે અને આ કાર્યક્રમ તેમની છબિને જોતા તેમને શોભે તેવો જ છે.

અક્ષય કુમારની સાથે આ કાર્યક્રમમાં ફેશન અને બોલીવુડની 13 સુંદરીઓ ભાગ લેશે જેમના મુખ્ય નામ આ પ્રમાણે છે - મેઘના નાયડુ પાયલ રોહતગી, દીપન્નિતા શર્મા, અંજના સુખાની, નેત્રા રઘુરમન, સયાલી ભગત, ટુપુર ચટર્જી, સોનાલી કુલકર્ણી, પૂજા બેદી, અદિતી ગોવિત્રીકર અને યાના ગુપ્તા.

આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા પ્રતિસ્પર્ધકએ મનમાંથી બીક દૂર કરીને આશ્વર્યજનક પ્રયોગ બતાવવા પડશે. આ કાર્યક્રમ નવી ચેનલ 'કલર્સ' પર બતાવવામાં આવશે. આ ચેનલની તાજેતરમાં બેંકોકમાં લોચિંગ થઈ. આ પ્રસંગે અક્ષયે ઘણા સ્ટંટ બતાવીને ત્યાં હાજર લોકોને ચક્તિ કરી દીધા.
ઘણું બધુ
આદિત્ય ચોપડાની આગ
અમૃતા રાવનો હોલીવુડ પ્રેમ
અમિતાભની સંપૂર્ણ વેબસાઇટની તૈયારી !
મલ્લિકાના ડ્રેસને લઈને વિવાદ
ખાવા-પીવાનો હિસાબ
રણબીર કરશે રાજીવ ગાઘીનો રોલ.