ક્રિકેટ પર આધારિત ફિલ્મ 'જન્નત'ના નાયક ઈમરાન હાશમીને ક્રિકેટમાં કદી કોઈ રસ રહ્યો નથી. તે સામાન્ય ભારતીયની જેમ ક્રિકેટના પ્રેમી નથી.. જ્યારે તેમણે 'જન્નત' ફિલ્મ મળી તો તેમણે ક્રિકેટ રમતાના નિયમોના વિષે માહિતી મેળવી.
ઈમરાનને દાવા તો બહુ કર્યા કે તે ક્રિકેટના વિશે બધુ જ જાણે છે, પણ તેમની પોલ મોટાભાગે ખુલી જાય છે. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન એક ક્રિકેટ મેચ રમાવવામાં આવી, જેમાં ઈમરાને પણ ભાગ લીધો.
મેચ દરમિયાન કેટલીયવાર હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જાઈ, જ્યારે ઈમરાન આનાડીની જેમ રમી રહ્યા હતા, પણ તેઓ આ માનવા તૈયાર જ નહોતા કે તેઓ ક્રિકેટ વિશે ઘણું ઓછુ જાણે છે.
આ ફિલ્મમાં તેઓ એક બુકીની ભૂમિકા ભજવી રહ્યા છે. જે મેચ ફિક્સ કરી પૈસા કમાવે છે. ઈમરાનને આ અંગે પણ પોતાનુ જ્ઞાન વધાર્યુ. તેઓ કેટલાય એવા લોકોને મળ્યા જેઓ ક્રિકેટ મેચ દરમિયાન પૈસા લગાવે છે.
ગયા વર્ષે ઘણી ફ્લોપ ફિલ્મો આપનરા ઈમરાનને વિશ્વાસ છે કે 'જન્નત' દર્શકોને પસંદ આવશે. ફિલ્મનુ સંગીત લોકપ્રિય થઈ રહ્યુ છે.
'જન્નત'ની સ્ટોરી માટે ક્લિક કરો.
|