મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફરી જોવા મળશે 'પાર્ટનર'ની જોડી  Search similar articles

IFM
વોર્નર બ્રધર્સ દ્વારા નિર્મિત હોલીવુડની હિટ ફિલ્મ 'વેડિંગ ક્રેશર્સ' નુ હિન્દીમાં રિમેક બનાવવાની તૈયારી ચાલી રહી છે. નિર્માતા મુકેશ તલરેજા કાયદેસર રીતે વાર્નર બ્રધર્સ પાસેથી આની મંજૂરી લઈ રહ્યા છે.

મુકેશ તલરેજા હંમેશા મોટા કલાકારોની સાથે કામ કરવુ પસંદ કરે છે. આ વાતની ચર્ચા થઈ રહી છે કે તેમની આ ફિલ્મમાં 'પાર્ટનર' વાળી સલમાન અને ગોવિંદાની જોડી જોવા મળશે. જો કે આની અધિકૃત જાહેરાત થવાની બાકી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સલમાન અને ગોવિંદા દ્વારા હાઁ કહેવાની વાર છે, ત્યારબાદ જ જાહેરાત કરવામાં આવશે. નિર્દેશકનુ નામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ડેવિડ ધવન આ જવાબદારી ઉઠાવશે. ડેવિડે 'પાર્ટનર' પણ નિર્દેશિત કરી હતી, તેથી આશા રાખવામાં આવી રહી છે કે સલ્લૂ અને ચીચી આ ફિલ્મમાં પણ એક સાથે જોવા મળી શકે છે.
ઘણું બધુ
શાહિદ-વિદ્યાનુ કિસ્મત કનેક્શન
હેપી બર્થ ડે માધુરી
પદ્મશ્રીનો શ્રેય દર્શકોને પણ છે - માધુરી દીક્ષિત
અક્ષયનું ડોકટરેટની પદવીથી બહુમાન-કેનેડા
ભેટમાં 'જન્નત'
બૂના બનશે સલમાનની નાયિકા