નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > માસૂમીની માસૂમિયત
સમાચાર/ગપસપ

IFM
આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર આંદ્રેએ જ્યારે ફિલ્મ અભિનેત્રી માસૂમીને જોઈ તો તે તેમની ચહેરાની માસૂમિયત પર ફિદા થઈ ગયા

આંદ્રી તે જ સમયે ફોટો શૂટ કરવાની ઈચ્છા રજૂ કરી. રાતનો સમય હતો અને જહાજ પર પાર્ટી ચાલી રહી હતી. ફોટોગ્રાફી માટે એ જગ્યા સારી નહોતી. પરંતુ આંદ્રે એ જીદ કરી લીધી. માસૂમીની અદાઓને તેમણે પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને જેણે પણ આ તસ્વીરો જોઈ તે 'વાહ' કર્યા વગર ન રહી શક્યો.

માસૂમી હવે શેપ એક્સપ્રેસ ફિટનેસ સેંટરને માટે મોડેલિંગ કરવાની છે. માસૂમીએ હંમેશા ફિટ રહેવા પર ભાર આપ્યો છે અને તેમની ફિટનેસ પ્રતિ સજાગતા જોઈને જ શેપે તેમણે પોતાની મોડેલ તરીકે પસંદ કરી છે.

હાલ, માસૂમી 'સાસ બહુ અને સેંસેક્સ' ને માટે શૂટિંગ કરી રહી છે.