નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > કરીશ્મા-કરીનાનો મેળાપ
સમાચાર/ગપસપ
N.D
N.D

















કરીના કપૂર છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વ્યસ્ત છે. જેને કારણે તેની પાસે ઘરના લોકોને મળવાનો સમય પણ નથી કાઢી શકતી. એટલુ જ નહી શૂંટિંગ માટે તેમને દેશમાં જ નહી દેશ બહાર પણ યાત્રા કરવી પડે છે. જેથી જ્યારે એ થોડા દિવસો પહેલા વિદેશ યાત્રાથી પરત આવી તો કરીશ્મા કપૂર તેના સ્વાગત માટે બિલ્ડિંગના કંપાઉંડમાં હાજર હતી. બંને બહેનો એકબીજાને જોતા જ ભેટી પડી અને ત્યાંથી જ તેમનો વાતો કરવાનો ક્રમ ચાલુ થઈ ગયો. તેમની એક મિત્રના કહેવા મુજબ બંને બહેનો સતત એકબીજાને પોતાના અનુભવ બતાવતી રહી. મોડા સુધી ચાલનારી વાતોના આ ક્રમમાં તેઓ એકબીજાને પોતાના વાળોના રંગ અને તેને માટે પસંદ કરાતા રંગ સુધીની વાતો કરી નાખી. બેબોને જાણનારા લોકો તો એ પણ કહે છે કે એ ઘરેલુ પ્રકારની છોકરી છે અને ઘરની બહાર રહેવુ તેને વધુ પસંદ નથી.