બોલીવુડના જાણીતા સ્ટંટમેન અક્ષય કુમાર 'ચાંદની ચોક ટૂ ચાઈના' અને 'એટ બાય ટેન' જેવી ફ્લોપ ફિલ્મો આપ્યા પછી હવે એક વધુ ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક' લઈને આવી રહયા છે.
આ ફિલ્મમાં પણ તેમને એક સ્ટંટમેનની ભૂમિકા ભજવી છે. કરીના કપૂર સાથેની અક્ષય કુમારની આ ફિલ્મ અક્ષય માટે ખૂબ જ મહત્વની છે. તો પછી ઓલ ધ બેસ્ટ અક્ષય. આશા રાખીએ કે અક્ષયના પ્રશંસકોને તેમની આ ફિલ્મ ગમી જાય.