નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ઈમરાન હાશમીને બે લાખનો ચૂનો
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
ઈમરાન હાશમી એ સમયે આશ્વર્યમા પડી ગયા જ્યારે એમને ખબર પડી કે તેમના ક્રેડિટ કાર્ડ દ્વારા મોટી રકમની લેવડ-દેવડ થઈ છે.

26 અને 27 એપ્રિલને લગભગ બે લાખ રૂપિયાની વસ્તુઓ તેમના કાર્ડ દ્વારા ખરીદવામાં આવી છે. તેમને તાત્કાલિક પોલીસને આ અંગે સૂચના આપી.

ઈમરાનના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરાવનારા વ્યક્તિએ હવાઈ જહાજની બે ટિકિટો પણ બુક કરાવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ઈમરાનના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કોણ કરી રહ્યુ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઈમરાન હાશમી, બોલીવુડ, ક્રેડિટ કાર્ડ