નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અસિન : ઘર હોય તો આવુ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
'ગજની'ની સફળતાથી અસિનની માંગ હિન્દી ફિલ્મોમાં ખુબ જ વધી ગઈ છે. હિન્દી ફિલ્મોનું કામ મુંબઈમાં થાય છે એટલા માટે અસિનને પોતાનો વધારે પડતો સમય મુંબઈમાં જ પસાર કરવો પડે છે.

અસિને મુંબઈને જ પોતાનું ઠેકાણુ બનાવી લીધું છે. પરંતુ મુંબઈમાં ઘર શોધવું તે ખુબ જ મુશ્કેલ કામ છે. અભિનય કર્યા બાદ બચેલા સમયમાં અસિન આ કામ કરે છે.

આ દરમિયાન કોઈએ અફવા ફેલાવી દિધી કે અસિન પર સલમાન ખાન મહેરબાન થઈ ગયાં અને તેમણે એક ઘર અસિનને ગીફ્ટ કરી દિધું. પરંતુ બાદમાં જાણ થઈ જે સલ્લુ મિયા ઘર નહિ પણ કુતરો ભેટમાં આપવાના છે.

છેવટે અસિને એક ઘરને ફાઈબલ કરી દિધું અને તેમાં શીફ્ટ થઈ ગઈ છે. અસિન માને છે કે તેનું સપનું પુર્ણ થયું આ ઘરની સાજ સજ્જા તેણે પોતાને અનુસાર કરી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અસિન ઘર હોય તો આવુ