નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હેપી બર્થ ડે શિલ્પા શેટ્ટી
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
8 જૂનના રોજ શિલ્પા 34 વર્ષની થઈ રહી છે અને આ વાતની શક્યતા છે કે આવતો જન્મદિવસ એ એક પરિણિત સ્ત્રીના રૂપમા ઉજવશે. શિલ્પાએ આ વાતના સંકેત આપ્યા છે કે આ વર્ષના અંત સુધી એ અનરાવિવાહના બંધનમાં બંધાઈ જશે.

ઉમંરના આ મુકાપર શિલ્પા ખૂબ જ ખુશ છે. 'બિગ બ્રધર' દ્વારા તે આંતરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવી છે. અક્ષય કુમારથી છુટા થયા પછી તેમણે રાજ કુન્દ્રા જેવબોયફ્રેંડ મળ્યો, જેણે શિલ્પાનખુશી માટે આઈપીએલની એક ટીમમાં તેનભાગીદાર બનાવી દીધી. શિલ્પાને માટે તેઓ લંડન અને મુંબઈમાં આલીશાન મકાન બનાવડાવરહ્યા છે.

ફિલ્મોથી જે સફળતા મેળવવાનુ સપનું શિલ્પાએ જોયુ હતુ, એ સફળતા તેમણે એક ટીવી શો એ અપાવી દીધી. શિલ્પાની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર અસફળ રહી, પરંતુ એ હંમેશા લોકોની નજરમાં હોટ બનેલી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શિલ્પા, બોલીવુડ, રાજ કુન્દ્રા, હેપી બર્થડે