નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અસીને ફરીથી સલમાનની પ્રશંસા કરી
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
કાયમ ચર્ચામાં રહેનારી સલમાન ખાન અને કેટરીના કેફ એકબીજાથી દૂર થયાના સમાચાર ઘણા દિવસોથી આવી રહ્યા છે. જો કે થોડા દિવસો પહેલા કેફે આ સ્પષ્ટ કર્યુ કે બંને વચ્ચે બધુ સામાન્ય છે. આ બધી ગરબડ વચ્ચે અસીન છે કે સલમાનની પ્રશંસા કરતા થાકતી જ નથી. અસિન વારેઘડીએ એ દિવસોને યાદ કરી રહી છે, જ્યારે ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'નુ શૂટિંગ ચાલે રહ્યુ હતુ અને એ સલમાન ખાન અને અજય દેવગનની સાથે આ ફિલ્મનુ શૂટિગ કરી રહી હતી.

હવે અસિને સલમાનના સારા સ્વભાવની ચર્ચા કરી છે. એ તો સલ્લૂના હસી મજાકની પણ દિવાની થઈ ચુકી છે. સલમાનની વાતોનો એની પર એટલો પ્રભાવ પડ્યો છે કે તેનો અંદાજ અસિનની એ વાતથી લગાવી શકાય છે કે તેમણે સલ્લૂને પોતાની ઈંટરનેટ ચેનલ બતાવી છે.

આમ તો એ સલ્લૂની સાથે જ અજયના વ્યવ્હાર અને હાસ્યાત્મક પ્રવૃત્તિની ચર્ચા પણ કરી રહી છે. પણ સલ્લૂને તો એ 'વેરી ટેલેંટેડ એક્ટર, એક ખૂબ સારો માણસ' બતાવી રહી છે. સાચુ છે કે સારા કામના વખાણ કરવા જોઈએ, પરંતુ કેટરીના આ પ્રશંસા પુષ્પોના વિશે શુ વિચારે છે, એ પણ અસિન સમજતી હોય તો સારુ કહેવાય.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અસિન, સલમાન, કેટરીના