નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » આમિર ફરી પિતા બનવાના છે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
બોલીવુડમાં આ વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે કે આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ ગર્ભવતી છે. જો આ વાત સાચી છે તો આમિરનુ આ ત્રીજુ બાળક હશે. તેમણે પોતાની પહેલી પત્ની રીનાથી ઈરા અને જુનૈદ નામના બે બાળકો છે.

થોડા દિવસો પહેલા કિરણ હોસ્પિટલમાં દાખલ હતી અને ત્યારબાદથી જ તેમના માઁ બનવાના સમાચાર આવવા લાગ્યા. જો કે આમિર અને કિરણે આ વિશે કશુ કહ્યુ નથી.

આમિરે પોતાની પહેલી પત્ની રીના સાથે લગ્નના 17 વર્ષ પછી છુટાછેડા લઈ લીધા હતા. કિરણ સાથે તેમની પ્રથમ મુલાકાત 'લગાન'ના સેટ પર થઈ હતી. દોસ્તી ટૂંક સમયમાં જ પ્રેમમાં બદલાઈ ગઈ અને ડિસેમ્બર 2005માં આમિરે કિરણ સાથે લગ્ન કરી લીધા.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, આમિર, કિરણ, રીના