નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ગાયક બન્યો હત્યારો
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
પોતાની ગીત પ્રતિભાથી નામ કમાવી ચૂકેલ લકી અલી હવે એક હત્યારાના રૂપમાં ફિલ્મી પડદાં પર જોવા મળશે. સમાચાર મુજબ એક્શન થ્રિલર ફિલ્મ 'રનવે'માં એક વિચિત્ર પ્રકારના હત્યારાનો રોલ કરી રહ્યા છે. ખાલિદ નામનો આ પાકિસ્તાની ખૂબ જ ચાલાક અને પહોંચેલો હત્યારો છે, જે પોતાની પાછળ કોઈપણ પુરાવા નથી છોડતો. આ ખતરનાક હત્યારા માટે વર્ષો પહેલા ઈંટરનેટ રેડ એલર્ટ આપી ચૂક્યુ છે. આ મહિનાની એટલેકે જૂનની 19 તારીખે ફિલ્મ 'રનવે' રિલીઝ થવા જઈ રહી છે. રીતા જે શુક્લા દ્વારા બનાવવામાં આવેલ આ ફિલ્મને સુનીલ તિવારીએ નિર્દેશિત કરી છે અને આ ફિલ્મમાં અમરજીત શુક્લા, ટ્યુલિપ જોશી, દીપલ શા, શાહવર અલી જેવા કલાકારો પણ જોવા મળશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: લકી અલી, ગાયક, બોલીવુડ