નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ટ્યુલિપ જોશીનો સેક્સી ડાંસ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
આવનારી ફિલ્મ 'રનવે'માં ટ્યુલિપ જોશી પર એક સેક્સી આઈટમ સોંગ ફિલ્માવવામાં આવ્યુ છે. ગીત એટલુ હોટ બની ગયુ છે કે સેંસરે આ ફિલ્મને ફક્ત વયસ્કો માટેનુ પ્રમાણપત્ર આપી દીધુ છે. ટ્યુલિપ આ વાત ગર્વથી બતાવે છે.

વાત એમ છે કે ટ્યુલિપ પણ એ એભિનેત્રીઓમાંથી એક છે જે માને છે કે તે પ્રતિભાશાળી હોવા છતા તેને સફળતા નથી મળી. મેરે યાર કી શાદી હૈ, માતૃભૂમિ, ધોખા, સુપરસ્ટાર જેવી કેટલીક ફિલ્મોમાં ટ્યુલિપે કામ કર્યુ, પરંતુ સારો અભિનય હોવા છતા તેના પર લોકોનુ ધ્યાન નહી ગયુ, કારણ કે ફિલ્મો ફ્લોપ થઈ ગઈ.

બોલીવુડમાં ટક્યા રહેવા માટે ટ્યુલિઓએ સેક્સી સોંગ કરવુ મંજૂર કરી લીધુ. જો કે ટ્યુલિપે હિન્દી સિવાય કેટલીક અન્ય ભારતીય ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમા તેમના દ્વારા અભિનીત પંજાબી ફિલ્મને સારી સફળતા મળી છે. પરંતુ ટ્યુલિપ હિંદી ફિલ્મોમાં સફળ થવા માંગે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ટ્યુલિપ જોશી, સેક્સી ડાંસ