નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ઈટ્સ મિસમેચ થઈ પરફેક્ટ મિસમેચ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

એક્સપીરિયંસ ફિલ્મ્સ પ્રા.લિ. પોતાની આવનારી ફિલ્મ 'ઈટ્સ મિસમેચ'નું નામ બદલી દિધુ છે. આ ફિલ્મ હવે પરફેક્ટ મિસમેચ કહેવાશે. આ ફિલ્મમાં નંદના સેન, બોમન ઈરાની, અનુપમ ખેર અને નવા અભિનેતા અનુભવ આનંદે અભિનય કર્યો છે. 'ઈટ્સ મિસમેચ' નામ ઉપલબ્ધ ન હતું, એટલા માટે ફિલ્મનુ નામ બદલવું પડ્યું. આ વિશે અનુભવ આનંદ કહે છે કે 'પરફેક્ટ મિસમેચ' નામ વધારે સારૂ છે. આપણે બધા જ જીંદગીમાં ક્યાંય ને ક્યાંય મિસમેચ થઈએ છીએ, પરંતુ આ મિસમેચ થવું જ જીંદગીને રંગીન બનાવે છે કેમકે બધા જ લોકો જો એક જેવા હશે તો જીંદગી કંટાળાજનક બની જશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઈટ્સ મિસમેચ થઈ પરફેક્ટ મિસમેચ