નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » મુગ્ધા ‘જેલ’ થી ઓળખ સ્થાપવા તૈયાર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

ફિલ્મ ફેશનમાં નાનકડી ભૂમિકાથી બોલીવુડમાં પોતાના દાવની શરૂઆત કરનારી અભિનેત્રી મુગ્ધા ગોડસે, મધુર ભંડારકરની આગામી ફિલ્મ જેલમાં પ્રથમ વખત લીડ રોલ કરતી નજરે ચડશે અને આ ભૂમિકા મારફત તે પોતાની વિશિષ્ટ છાપ છોડવા માટે તૈયાર છે.

ફેશનમાં એક મોડલની ભૂમિકા ભજવનારી મુગ્ધા પોતાની આવનારી ફિલ્મ જેલમાં એક સામાન્ય યુવતીની ભૂમિકા ભજવી રહી છે. મુગ્ધાએ કહ્યું ફેશન પહેલેથી જ મારી કારકિર્દીમાં નિર્ણાયક મોડ બની ચૂકી છે અને ફિલ્મ જગતમાં મારી સફર શરૂ થઈ ચૂકી છે.

ભૂમિકા કેટલીલ લાંબી છે તે વાત એટલી મહત્વપૂર્ણ નથી જેટલુ એ કે આ કેટલુ સશક્ત છે. જેલમાં નીલ નિતિશ મુકેશની અપોજિટ કામ કરી રહેલી મુગ્ધાએ કહ્યું કે આ પાત્ર મારા દિલની ખુબ જ નજીક છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મુગ્ધા મધુર ભંડારકર જેલ