નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સારા સમયની રાહ : સુષ્મિતા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

પોતાની કારકીર્દીમાં કેટલાયે ઉતાર-ચડાવ જોઈ ચૂકેલી અભિનેત્રી સુષ્મિતા સેનનું કહેવું છે કે તેને જીવનમાં સારા સમયનો ઈંતજાર છે. સુષ્મિતાની પૂરી આશાઓ પોતાની આગામી ફિલ્મો ડૂ નોટ ડિસ્ટર્બ અને દૂલ્હા મિલ ગયા પર છે.

સુષ્મિતાએ કહ્યું ‘એવું લાગે છે કે મારા ઉપર શનિની દૃષ્ટિ છે પરંતુ હું વિચારું છું કે દરેક કામ પોતાના સમયે જ થાય છે. શાહરૂખ સાથે મારી ફિલ્મ દૂલ્હા મિલ ગયા તૈયાર છે. ત્યાર બાદ ડૂ નોટ ડિસ્ટર્બ આવશે જેમાં મે ગોવિંદાની પત્નીની ભૂમિકા ભજવી છે. ‘ 33 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે આ તેમના પ્રશંસકોનો પ્રેમ જ છે કે તેને ટોપ પર લાવીને ઉભો છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સુષ્મિતા સેન