નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શાહરૂખ પર આવકવેરા વિભાગ દ્વારા કેસ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

શાહરૂખ ખાન ભલે જ ગત વર્ષે બોલિવુડમાં સૌથી વધુ એડવાંસ ટેક્સ ચૂકવનારા વ્યક્તિ રહ્યાં હોય પરંતુ આવકવેરા વિભાગે 10 વર્ષ પહેલાના એક મામલામાં તેમને ન છોડવાના મૂડમાં છે.

મુંબઈ હાઈકોર્ટે 1998-99 ના એક મામલામાં શાહરૂખ વિરુદ્ધ ઈનકમ ટેક્સ વિભાગની અરજી સ્વીકાર કરી લીધી છે. વિભાગે ઈનકમ ટેક્સ અપીલીય ટ્રાઈબ્યૂનલના એ નિર્ણયને પડકાર આપ્યો છે જેમાં શાહરૂખને 72.67 લાખ રૂપિયા ટેક્સ છૂટના દાવાને યોગ્ય ઠેરાવ્યો હતો. વિભાગે 19.43 લાખ રૂપિયાના ટેક્સનો દાવો કર્યો છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાહરૂખ ખાન આવકવેરા વિભાગ