શેર્લિને કરાવી સર્જરી

પોતાના હોટ અંદાજ અને સેક્સે ફોટો માટે જાણીતી અભિનેત્રી શેર્લિન ચોપડા વધુ હોટ દેખાવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ શેર્લિને થોડા દિવસો પહેલા પોતાના સ્તનોની સર્જરી કરાવી છે. તેમણે પોતાના સ્તનનો આકાર વઘારી દીધો છે, જેથી તેઓ વધુ હોટ લાગે. શેર્લિન યશરાજ ફિલ્મ્સની આવનારી ફિલ્મ 'દિલ બોલે હડિપ્પા'માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મના પ્રચાર માટે ફોટો શૂટ કરવાના હતા, તે ફોટો સેશન શેર્લિનની સર્જરીને કારણે આગળ વઘારી દીધા છે. પોતાની હોટ ઈમેજને શેર્લિન ગુમાવવા નથી માંગતી,તેથી વધુ સેક્સી લુક માટે તેણે સર્જરી કરાવી.