નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » એશ-અભિષેકનુ સપનુ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
માયાનગરીની સૌથી સુંદર જ વિવાહીત જોડીના રૂપમાં માન્યતા પ્રાપ્ત પતિ-પત્ની અભિષેક અને એશ્વર્યા રાય વૈવાહિક જીવનના આગલા પડાવ પર ડગ માંડવાની તૈયારીમાં છે. બચ્ચન પરિવાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ બંને હવે પોતાના જીવનમાં ત્રીજાને લાવવા માટે માનસિક રૂપે તૈયાર થઈ ગયા છે અને આ માટેની બીજી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને માટે એશ્વર્યાને ઘણી મહેનત કરવી પડશે કારણ કે તેની પાસે ફિલ્મોની લાઈન લાગે છે.

એવુ બતાવાય રહ્યુ છે કે આવતા વર્ષે એટલે કે ઈસ. 2010 સુધી એશની પાસે બિલકુલ સમય નથી અને તેઓ નથી ઈચ્છતી કે તેમને કારણે દિગ્ગજ ફિલ્મકારોને હેરાન થવુ પડે, તેથી પતિ-પત્ની હવે યોજના બનાવવામાં લાગી ગયા છે કે આગળના સમયની વ્યવસ્થા કેવી હોવી જોઈએ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: એશઅભિષેક, બોલીવુડ, પતિપત્ની