નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પ્રિયંકા કોઠારી પાસે છેલ્લી તક
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
એ હવે નિશા કોઠારી છે કે પ્રિયંકા કોઠારએ બતાવવુ મુશ્કેલ છે. કારણ કે વારેઘડીએ પોતાનુ નામ એ બદલતી રહે છે, પરંતુ છતા સફળતા તેનાથી છેટી રહે છે. આ વાત બધા માની ચૂક્યા છે કે પ્રિયંકા ઉર્ફ નિશા પાસેથી અભિનય કરાવવો ખૂબ જ મુશ્કેલ છે કામ છે, પરંતુ રામગોપાલ વર્માને તેનામાં પ્રતિભા દેખાય છે અને એ સતત તેને તક પર તક આપતી જાય છે. કદાચ રામૂ સમ ખાઈ ચૂક્યા છે કે પ્રિયંકાની સાથે તેઓ એક હિટ ફિલ્મ બનાવીને જ માનશે.

રામૂની આવનારી ફિલ્મ 'અજ્ઞાત'માં પ્રિયંકા એક વાર ફરી જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે કેટલાક બોલ્ડ દ્રશ્યો પણ આપ્યા છે આમ તો તેને આ પ્રકારના દ્રશ્યો આપવાની ક્યારેય ના નથી પાડી.

પ્રિયંકા પ્રાર્થના કરી રહી છે કે 'અજ્ઞાત' તેમને એ સફળતા અપાવી દે જેનાથી તે અત્યાર સુધી અજાણ છે. કારણ કે જો આ ફિલ્મ ફ્લોપ ગઈ તો રામૂ પણ તેને કદાચ બીજી તક ન આપે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પ્રિયંકા, નિશા કોઠારી, બોલીવુડ, રામૂ