નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » કેટનો નવો અધ્યાય શરૂ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
સફળતા માણસનો ઉત્સાહ વધારે છે, અને વિચારોના નવા દ્વાર પણ ખોલે છે. કેટરીનાને વર્તમાનમાં જોઈએ તો આવુ જ અનુભવાય છે. થોડા દિવસો પહેલ આ રિલીઝ થયેલ તેમની ફિલ્મ 'ન્યૂયોર્ક' ચાલી તો તો તેમા લોકોએ કેટરીનાન આ રોલને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સ્વભાવિક છે કે કેટરીના હાલ ખૂબ ખુશ હોય. થોડા દિવસો પહેલા જ તેણે કહ્યુઉ પણ આ તેમના જીવનનો નવો અધ્યાય છે. એવુ સાંભળવા મળ્યુ છે કે કેટરીના આ ફિલ્મના વિશેષ શો વખતે રડી પડી હતી. આ શો માં ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને ફિલ્મમાં કામ કરનારા કલાકારોને માટે આ શો મૂકવામાં આવ્યો હતો. જોઈએ હવે કેટ પોતાના નવા અધ્યાયમાં શુ લખી શકે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કેટરીના, ન્યૂયોર્ક, સલમાન