નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » મુગ્ધા : પ્રશંસકોથી મુગ્ધ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

'
IFM
આ એક જુદા પ્રકારની ઓળખ બની જાય છે કે લોકો રસ્તા પર તમને જોતાં જ તમાને બોલાવે, તમે એક આઈકોન બની જાવ છો અને લોકો તમારા નજીક આવવા માંગે છે' આ કહેવુ છે નવોદિત અભિનેત્રી મુગ્ધા ગોડસેનુ. મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન'થી મુગ્ધાને ઓળખ મળી અને મધુરે જ તેમને પોતાની આવનારી ફિલ્મ 'જેલ'માં પણ લીધી છે. પોતાને મળેલ પ્રસિધ્ધિ અને ઓળખથી મુગ્ધા મુગ્ધ થઈ ગઈ. થોડા દિવસો પહેલા તે પ્રતિષ્ઠિત આઈફા એવોર્ડ સમારંભમાં ગઈ હતી. ત્યાંના અનુભવ સંભળાવતા તે કહે છે કે જ્યારે હું આ સમારંભમાં ગઈ તો યુવા છોકરા અને છોકરીઓ મારુ નામ લઈને બોલાવવા માંડ્યા હતા. આ જોઈને હુ દંગ રહી ગઈ. તે કહે છે કે આ પહેલા સિનેમાની શક્તિનો મને અંદાજ નહોતો.

હાલ મુગ્ધા સફળતાનો આનંદ લઈ રહી છે. તેની આવનારી ફિલ્મ 'જેલ'માં જોવા મળશે. પહેલાથી જ આ ફિલ્મની ઘણી ચર્ચા થઈ છે. આશા છે કે આ ફિલ્મ પણ મુગ્ધાના પ્રશંસકોની સંખ્યા વધારતી સાબિત થશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મુગ્ધા, ફેશન, આઈફા એવોર્ડ