નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » તુષારનો ડબલ રોલ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
ફિલ્મમાં તુષાર કપૂરની એક ભૂમિકા તો આપણે સહી નથી શકતા ત્યાં હવે એમનો ડબલ રોલ સહેવા તૈયાર રહો. ;ભેજા ફ્રાયના નિર્દેશક સાગર બેલ્લારીની આગામી ફિલ્મમાં તુષાર ડબલ રોલ ભજવી રહ્યા છે. સ્મિતા ઠાકરે આ ફિલ્મની નિર્માતા છે.

ફિલ્મમાં તુષારની સાથે ત્રણ નાયિકાઓ જોવા મળશે. જેમાંથી મિનિષા લાંબાની પસંદગી થઈ ગઈ છે. તુષાર કપૂરના મુજબ તેમને ઘણા મહિનાઓ પછી કોઈ ફિલ્મ સાઈન કરી છે. આ હકીકત છે કે તેમને કોઈ સાઈન કરવા જ નથી માંગતુ ?

તુષારનુ કહેવુ છે કે હવે તેઓ મોટા થઈ ગયા છે અને એ દરેક પ્રકારની ફિલ્મ કરી શકે છે. તેઓ ફિલ્મોમાં પરિપક્વ વ્યક્તિની ભૂમિકા ભજવવાની ઈચ્છા રાખે છે. કદાચ તેમની આ ઈચ્છા એકતા અથવા તેમના પપ્પા જીતેન્દ્ર પૂરી કરે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: તુષાર કપૂર, બોલીવુડ, ડબલ રોલ